How Devraj Gadhvi (નાનો ડેરો) Became a Folk Star | Exclusive Podcast
HTML-код
- Опубликовано: 19 янв 2025
- In this special episode of the Shabad Podcast by Samvedna, renowned Kutch folk singer Devraj Gadhvi, also known as Nano Dero, shares his incredible journey from humble beginnings to becoming a cultural icon. Released on the first day of Navratri, the episode pays tribute to the festival's celebration of art and devotion. Gadhvi reflects on his early experiences learning folk music from his father, along with the significant influence of folk legend Narayan Swami, and how these roots shaped his musical career.
The conversation highlights Devraj Gadhvi's perseverance through financial challenges and the struggle to gain recognition in a modernized music industry. Despite these obstacles, his commitment to preserving Kutch's rich folk music traditions helped him achieve success and respect on both local and international stages.
This episode not only showcases Gadhvi's passion for Gujarati folk music as a way of life but also underscores Samvedna Group's mission to promote local art, artists, and cultural heritage. Tune in to this inspiring episode for a deep dive into the legacy of folk music and the enduring power of staying true to one's roots. Don’t forget to subscribe to SamvednaShabad for more enriching cultural content.
This episode aligns with the larger mission of Samvedna Group, an organization based in Bhuj, Kutch, Gujarat, that has been promoting art, artists, and literature for the past 8 years. Through the Shabad Podcast, Samvedna Group seeks to highlight the stories of inspiring artists like Devraj Gadhvi, bringing their voices to a global audience.
With a focus on promoting the rich cultural heritage of the world, Samvedna Group is committed to providing a platform for local talent, ensuring that traditional art forms like folk music remain alive and appreciated by future generations.
Devraj Gadhvi (Nano Dero) को Social Media पर Follow करे :-
RUclips: / @devrajgadhvinanoderoo...
Instagram: www.instagram....
Facebook: www.facebook.c...
हमें Social Media पर Follow करे :-
RUclips: / @samvednashabad
Instagram: samvedna - www.instagram....
Instagram: shabad - www.instagram....
Facebook: Shabad - www.facebook.c...
Production and Team:
Produce By SAMVEDNA
Social Media Partner - Our Kutch @ourkutch
Location: Shree Kedar Studio (Maska-Mandavi)
Host - Himanshu Raste
Edit - Shivam Nakar (Shree Kedar)
Camera - Shivam Nakar (Shree Kedar)
Audio Mixing Mastering - Jeet Sachde @fusionfactory2022
Logo BG Music By - Jenish Mandaliya
Set Manager & Makeup - Nidhi Vyas
જય હો સંતવાણી મારા પપ્પા ફકીરા ઉસ્તદ અને મારા ભાઈ હસિયા ઉસ્તાદ ની યાદી કારી જય દેવરાજ ગઢવી નાનો ડેરો જય હો
આમાં મને તો હંસરાજ હંસ પંજાબી કલાકાર છે એમની ઝલક દેખાય છે સાહેબ.
Jay ho Shree Nano Dero and Hardik Dave Saheb.
હિમાંશુ ભાઈ ખૂબ સરસ પોડકાસ્ટ કર્યો અને દેવરાજ ભાઈ ગઢવી જય સદગુરૂ હરિસાહેબ જય અડભંગ અબડા દાદા ખૂબ આનંદ આવ્યો 🙏
🙏🙏🙏
કચ્છ થી કોન કોન છે ❤
અદ્ભત અતિ અદ્ભૂત🙌🏻🙌🏻🙌🏻🙌🏻❣️ કોઇ પણ પૉડકાસ્ટ મેં જોયા નથી પણ આ પૉડકાસ્ટ રીલ વચ્ચે આવી અને જોવાની ઈચ્છા થઈ 🥰અને ખરેખર યાર start to end બધી વસ્તુ પ્રોપર જાણે અમે સામે બેસીને એમના જીવન ને જીવીએ એવો અનુભવ🥹🥹🫶🏻🥰
🙏🙏🙏
અદ્ભુત. જ્યારે પણ કચ્છી કલાકારો અને સાહિત્યનું દસ્તાવેજીકરણ થશે, ત્યારે જરૂર ધ્યાનમાં લેવો જ પડશે એવો એપિસોડ..
ખૂબ અઘરો પંથ પસંદ કર્યો છે તમે, વણ ખેડાયેલી ધરતીને લીલી કરવાનું બીડું ઝડપ્યું છે. બસ, આમ જ અમને માહિતગાર કરતાં રહેજો. શુભકામનાઓ અને શુભેચ્છાઓ, ઘણી ઘણી. 😊
વંદનસહ આભાર બેન 🙏
18:58 ♥️ jio dera jio 🎉
21:18
40:27 chhaldo 🎉
53:30 mande ji ghaliyu
1:03:10 arji suni ne ...
🙌
Barobar chhe
52:40
19:34 Mai bhagi
50:36 The way he gets emotional 🙂... Maa ❤
જય હો દેવરાજ ગઢવી જય હો સંતવાણી
Your video quality editing and script writing dialogue delivery and your polite way to ask questions to sir. salute you brother.
ખૂબ ખૂબ આભાર હિમાંશુ ભાઈ
હિમાંશુભાઈ ખૂબ સરસ પોડકાસ્ટ કર્યો અને દેવરાજભાઈ જય સદગુરૂ હરિસાહેબ ખૂબ આનંદ આવ્યો🙏
🙏
કચ્છ નું કોહીનુર એટલે દેવરાજ ગઢવી ( નાનો ડેરો ) 👌👌
વાહ કચ્છી કોહિનૂર દેવરાજ ગઢવી ગણું જીવો ભાઈ ❤❤❤
ખુબ ખુબ સરસ
માં માંગલ કૃપા 🙏
ખુબ જ સુંદર વાતો કરી છે
જય હો દેવરાજભાઈ
ખૂબ ખૂબ આભાર ❤❤ podcast બનાવવા માટે મે પહેલી વખત દેવરાજ ભાઇ ગઢવી ને સાંભળ્યા અને જીવન માં પણ ઉતરી ગયા તે બદલ તમારો આભાર ❤❤
🙏🙏🙏
वाह.. बहु ज सुंदर सवाल अने तेवा ज जवाब 🙏👌👌👌👌
Jay Hooo 🙏🏼
વાહ ખૂબ ખૂબ સરસ ❤
જય હો દેવરાજ ભાઈ ❤
હિમાંશુ બહુ સરસ ભાઈ 🤗
આભાર ભાઇ, ઝાઝો પ્રેમ ❤🙌
🙌🙌❤️
વાહ ખુબ આનંદ થયો 👏🙏
મંગોભઈ ચારણ❤
These are true musicians... and this is real music.
🙌🙏
32. 23❤❤આ મોજ શે દેવરાજભાઈ ગઢવીની❤
Wah bhai tame devraj bhai na tabla vadak hasiya ustad ne yad krya bau aanand thayo , pan devraj bhai sathe bau program karela eva banjo na master vishal bhai vaghela aemne jyare devraj bhai sathe program ma hoy aetle program ni maja kaik alag j hoy chhe.
🙏🙏
Loved it ❤ appreciate your work. Bring more personality Like him
🙏
જય હો સંતવાણી 🙏🙏🙏
વાહ વાહ વાહ દેવરાજ ભાઇ
Wah Bapu Wah 🎉🎉🎉🎉🎉
જય હો🙏🏻
વાહ કચ્છી ગાયક દેવરાજભા..
Jay ho bap jay ho charan kul charan jag taran
Jay mogal mA 🙏
Waah ❤
વાહ ખૂબ આનંદ આવ્યો 🙏😊
Must needed podcast🔥
જય માં સોનલ
Wah..Wah…Adbhut
Khub khub abhaar aava prasaran mate, aava alag alag umda vyaktitva ne loko Samaksh prastut karva Badal.🎉🙏🏻💐💐
વંદનસહ આભાર 🙏
🎉 vah dera bhai 🎉Nice interview 😊
🙏
Wa Keya bat himansu bhai ❤❤❤❤❤
🙌
જય દ્વારકાધીશ
મે મારી આટલી ઉમર મા આવું ઇન્ટરવ્યુ નથી સાંભળું કોય ભજનિક નું
Wah bhai bau saras karyakram che tamaro ❤
🙏
જય હૉ સંતવાણી ભજન વાહ દૅવરાજ ભાઈ
વાહ ભા..
अद्भुत ❤
Jay ho baap 😍🙏
Jay ho
❤❤ખૂબજશરશ❤
Moj
અરજી સુણીને આઈ આવતી...એ ગીત ના રચયિતા :- નો નામ ઈન્ટર્વ્યુ નથી લીધુ ખરેખર લેવુ જોઈએ તો ( " નંગો ચારણ " ) નામ છે ...💐💐💐
મંગો ચારણ નંગો ચારણ નહી
Jam Khambhaliya na Sayla na kavi
Kutch jo Kohinoor ❤
જય હો
Jay Narayan
Devraj Gadhvi
Jayho
Saheb tamari prashn puchvani je reet che......ee etli badhi samvedanshil che ke same Bethel vyakti na haiya ne sparshi jaaye che.....aa nitya chalu rakhjo ane khub safal aap thao eevi prabhu charne prarthna......
🙏🙏
ha kohinoor ha
Jay ho Jay narayan.
Dera.ne.kejo.rag.ragni.no
Jankar.kiyo.gam.che
Jay.mataji
1:32:28 JIO JIO JAAJU JIO
અરજી સુણી ને આઈ આવતી તી રે, એ રચના અમારા ખંભાળિયા ના પરોડીયા ગામ ના નંગા ચારણ ની છે તો ભાઈ નામ તો લેવું જોઈએ
કચ્છ કોહિનૂર 💐
કરી સાવજ મોટો ઙેરો અને કરછી કોહિનુર નાનો ઙેરો
દેવરાજ ભાઇ શેખાઇબાગ ને ભુલી ગયા. તમે......
શેખાઈબગના સ્મરણ અમને તો ક્યો ગોર ભાઈ.
❤❤
1:00:02
Jay Mangal Maa
Video ni length thodi ochhi rakho if possible... baaki badhu jordar chhe
Latif sai nu biju bhajan loko thi supayel che bav ...
❤❤❤🎉
जय माँ खोड़ल
મેં બાડમેર કા હું મુજે વિડીયો દેખે બહોત અચ્છા લગા કચ્છ ઓર બાડમેર એક દુસરે સે જુડે હુઈ હૈ દેવરાજ જી ગઢવી કો કિતને સમય સે મેં સુનતા હું ઇન્કી વાણી મેં અદ્ભુત મીઠા હૈ પોડકાસ્ટ બહુ જ શાનદાર હૈ પોડકાસ્ટ મે દેવરાજ જી કી ઇતની સારી બાતે સુનકર બહુત અચ્છા લગા મેરા ભી મને મે ભી ઉનકો બહુત ચીજે પૂછું ઉનકે બારેમે બહુત ચીઝ જનના જાતા હું
આભાર 🙏
Intro Ane start apta var lagavo 6o..
9:20😊
Ek vars devrajbhai hingariya nata avya ne hu mara vatan thi 450 km nu antar kapi ne avyo matra nana dera na Bhajan karva pan e jagya kya biji che e jagya na Bhajan karva gayo hot to dera na Bhajan aap mede thy jat.Jay Ho
Jay bhimnath🎉
Moto devraj ane hasiya ustad datar kurch na grena hta bhai
Ne ava bhajan gujrati bolta loko na hoth pr hova jaruri che
Nanoo dearoo jea sai latif jea kafee gaaee eanoo matlab bijoo chhea aa kafee sasuee pinhu prem varta na uper chhea sartiyoo no matlab gujrati ma sartiyoo no matlab sahealeeiyoo thhay
તમારી આગળ વિડિયોમાં જે બ્લર આવે છે એ ડિસ્ટર્બ કરે છે...
Interview કરતાં પોડકાસ્ટ કરો ને... લગભગ ગુજરાત થતાં દરેક પોડકાસ્ટ interview જેવાં જ હોય છે....
Jay bhimnath
Dahisara thi kera java mate aaaje pan koi gadu... K vahan nathi maltu
Well done, but mitra ek vat jarur kaish vat ma aap vacche bahu bolo cho, aavi hasti ni vat tame ghani vakhat kapi che... dhyan rakho... narayan...
Vasant Bhanushali ek buisness man che pan santvani ka adbhut rasiya che.....10 varas ni umare akashvani bhuj ma gayi ne aavela. Emni khas visheshta ee pan ke santavni na program karva chaata pan emne ek rupiyo emne lidho nathi ane same thi Paisa aapi ne aave. Ketla k kutch saurashtra na je te samay na nava kehvata kalakaro ne Bhanushali samaj ma mauko aapi ne santavni ni duniya ma ujada banvya che. Ee kalakaro ma etle Hari hai gadhvi, nileshbhai gadhvi, jaydeep soni eeva Ghana tamam kalakaro ne manch ane shrota medvi aapi ne angadi chindhvanu punya lidhu che.24 kalak santwani na ee prerak pan che ane yuvano ma santvani ni ek jyot emne jagavi che. Emni sathe ek podcast jo karo to Bhanushali samaj pan Tamara aa prayas ma ane parivaar ma jodase ane khub Anand thi aashirwaad pan aapse.....
જય હો સંતવાણી
Waah❤
Jai ho
જય હો